ઘોંઘાટ અનિચ્છનીય અથવા અપ્રિય, મોટો અવાજ છે. ભૌતિકશાસ્ત્ર અનુસાર ઘોંઘાટ અને અવાજ અલગ પાડી શકાતો નથી, કારણ કે બંને માધ્યમમાં થતા સ્પંદનો છે. બંને વચ્ચેનો તફાવત મગજ સમજે છે.[૧][૨]

નાસાના ગ્લેન સંશોધન કેન્દ્ર ખાતે સંશોધકો વડે વિમાનના એન્જિનના ઘોંઘાટનું પરીક્ષણ, ૧૯૬૭

સંદર્ભફેરફાર કરો

  1. Elert, Glenn. "The Nature of Sound – The Physics Hypertextbook". physics.info. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૬.
  2. "The Propagation of sound". pages.jh.edu. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૬.

પૂરક વાચનફેરફાર કરો

  • Kosko, Bart (૨૦૦૬). Noise. Viking Press. ISBN 0-670-03495-9.
  • Schwartz, Hillel (૨૦૧૧). Making Noise: From Babel to the Big Bang & Beyond. New York: Zone Books. ISBN 978-1-935408-12-3.