ચંદુભાઈ દેશમુખ

ભારતીય રાજકારણી

ચંદુભાઈ દેશમુખ (અંગ્રેજી: Chandubhai Deshmukh) (૧૯૪૦-૧૯૯૮) ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના એક નેતા હતા. તેઓ ભારતીય સંસદના નીચલા ગૃહમાં ભરૂચ લોકસભા મતવિસ્તારમાંથી ચાર વખત ચૂંટાયા હતા. તેમણે ગુજરાત વિધાન સભામાં ૧૯૭૭-૭૯ દરમિયાન વિધાનસભ્ય તરીકે સેવા આપી હતી અને તેમણે કેબિનેટ મંત્રી તરીકે બાબુભાઈ પટેલના નેતૃત્વમાં વન, આદિવાસી કલ્યાણ તેમ જ ગ્રામ્ય હાઉસિંગ તેમ જ આદિવાસી કલ્યાણ ખાતાની જવાબદારી સંભાળી હતી.[][]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Biographical Sketch of Member of 12th Lok Sabha". મૂળ માંથી 2014-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-19.
  2. MP Chandubhai Deshmukh dies સંગ્રહિત ૨૦૧૪-૧૦-૧૮ ના રોજ વેબેક મશિન