ચર્ચા:અજય યાદવ

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં

આ ક્રિકેટર વિશે વધુ વિગતો અને સંદર્ભ શોધવા જરૂરી. એક ખેલાડી, જેનું નામ અજય રાધેસિંઘ યાદવ (જન્મ ૧૮ ડિસેમ્બર, ૧૯૮૬, રાંચી, બિહાર)નો સંદર્ભ મળે છે. (જુઓ:ESPN Cricinfo). પણ તે ઝારખંડ વતી રમતા ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવાનું ત્યાં જણાતું નથી. જાણકાર મિત્રો વિગતો ચકાસીને યોગ્ય માર્ગદર્શન કે સુધારા કરે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૨, ૧૨ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર

Return to "અજય યાદવ" page.