ચર્ચા:અનુરક્ત

છેલ્લી ટીપ્પણી: વિક્ષનરીમાં? વિષય પર KartikMistry વડે ૬ વર્ષ પહેલાં

વિક્ષનરીમાં? ફેરફાર કરો

મારા મતે આ લેેેખ વિક્ષનરી લાયક છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૩, ૨૪ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

દરેક શબ્દ માટે આ પ્રમાણે લેખ બનાવવો એ વિક્ષનરીના અધિકારક્ષેત્રમાં આવે છે. માટે આ વિકિપીડિયાના અધિકારક્ષેત્રની બહાર છે. કાર્તિકભાઈ સાથે સહમત.--Vyom25 (ચર્ચા) ૧૭:૪૭, ૨૪ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
@NehalDaveND: - આ અને આક્રમણ બંને લેખોને વિક્ષનરીમાં ખસેડવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૦૯, ૨૪ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
Return to "અનુરક્ત" page.