ચર્ચા:અભિષેક જૈન

છેલ્લી ટીપ્પણી: હેલ્લો વિષય પર Dsvyas વડે ૭ વર્ષ પહેલાં

ફેરફારો પાછા વાળવા વિશે ચોખવટ

ફેરફાર કરો

સુશાંતભાઈએ કરેલા છેલ્લા ત્રણ સુધારા સાદર પાછા વાળ્યા છે. કેમ કે, ચોક્કસ કડી જ્યાં વિભાગ પડતો હોય અને ત્યાં એ કડી વાળી વિગત જ મહત્વપૂર્ણ હોય તો બેવડાય એમાં વાંધો નહિ. (અંગ્રેજી વિકિ પર પણ આ જોઈ શકાશે.) જેમ કે, અહીં એવૉર્ડ વગેરેમાં વરરાજા જે તે ફિલ્મ છે !! બીજું, ફિલ્મનું નામ (જે અહીં શબ્દ સમુહ છે, ત્રણ શબ્દોનો) વાક્યના અન્ય શબ્દો સાથે ભળી ન જાય એ માટે તેને અવતરણ ચિહ્નો (‘-’) વડે અલગ પડાતું હોય છે. એટલે એમ કરાયું. અને અંતે, આ લેખ જે વ્યક્તિત્વ વિશે છે એ નિર્માતા-દિગ્દર્શક છે, અભિનેતા નહિ, એથી "શ્રેણી:ગુજરાતી ચલચિત્ર અભિનેતા" અયોગ્ય છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૬, ૨૮ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર

ફેરફાર

ફેરફાર કરો

મેં અંગ્રેજી વિકિપીડિયામાં થોડી વધુ વિગતો ઉમેરી છે. en:Abhishek Jain જો કોઈને ફાવટ હોય તો અનુવાદ કરીને અહીં પણ ઉમેરી શકે છે. Coderzombie (ચર્ચા) ૨૧:૩૧, ૨૬ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર

આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૪૮, ૨૭ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર

હેલ્લો

ફેરફાર કરો

આ મેં ફોટો અપલોડ કર્યોતો. પણ સ્નેહી કોડર ભાઈ ઝોમ્બીએ તેને ક્રોપ કરેલ છે. ફોટામાંથી અભિષેકના હાથ ગાયબ છે. તે પાછા લાવી આપશો કોઈ. ‌--User:Gazal world ચર્ચા

હાથ પાછા લાવી દેવાયા છે. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૩, ૨૧ ડિસેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર
હાથ તો પાછા લાવ્યા પણ કાંડા કાપી નાખ્યા?--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૩, ૨૧ ડિસેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર
Return to "અભિષેક જૈન" page.