ચર્ચા:અહલ્યા

છેલ્લી ટીપ્પણી: લિંગ ધોરણો વિષય પર Dsvyas વડે ૧ વર્ષ પહેલાં

લિંગ ધોરણો ફેરફાર કરો

આ લેખમાં અંત તરફ એક જગ્યાએ લિંગ ધોરણો એવું ક્યાંક વાંચવામાં આવ્યું. એ શું છે? એ દ્વારા શું સૂચવવા માંગો છો? કદાચ કોઈક અંગ્રેજી વાક્યાંશનું શબ્દશઃ ભાષાંતર હોઈ શકે, પણ આ શબ્દોનો ગુજરાતી અર્થ સહજતાથી ધ્યાને ચડતો નથી માટે પૂછ્યું. જો મૂળ ભાષામાં શું કહેવાયું છે તે જણાવો તો કદાચ યોગ્ય શબ્દો સૂચવી શકું. ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૯, ૧૪ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર

અંગ્રેજી gender normsનું પ્રારંભિક ભાષાંતર હતું જેને હાલ 'જાતિગત માપદંડોથી બદલ્યું છે. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૨:૧૧, ૧૪ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
હાલ લેખનું સંપાદન કાર્ય ચાલુ છે પરંતુ અંતિમ દિવસે કોઈ તકનિકી ક્ષતિને કારણે લેખ ફાઉન્ટેન ટૂલમાં સબમિટ ન કરાવી શકાય એવી શક્યતાને નિવારવા હાલનો લેખ ફાઉન્ટેન ટૂલમાં ઉમેરેલો છે. લેખમાં જોવા મળતી સંદર્ભોની ક્ષતિઓ અને સંપાદન કાર્ય પુરુ કરી, કામ ચાલુ ઢાંચો હટાવી લઉં પછી મૂલ્યાંકન કરશો.--સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૩:૫૭, ૧૪ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
ખૂબ જ સુંદર લેખ બનાવ્યો છે. મને તમારી પ્રમાણિકતા અને ધગશ ગમી. ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૦, ૧૬ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
આ લેખને મુખપૃષ્ઠ પર મૂકી શકાય તેવો છે. પ્રબંધકોને આ કાર્ય કરવા વિનંતી છે :) -- કાર્તિક ચર્ચા ૧૦:૫૩, ૧૬ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
@KartikMistry જી કાર્તિકભાઈ, મેં પણ એમ વિચાર્યું છે. આ અને બીજા પણ એકાદબે લેખો છે જે આ પ્રતિયોગિતા દરમ્યાન તૈયાર થયા છે જે ખૂબ જ સુંદર બન્યા છે, તેમનો પણ સમાવેશ મુખપૃષ્ઠ પર કરીશું. ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૮, ૧૬ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
સુંદર. ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૯, ૧૬ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
Return to "અહલ્યા" page.