ચર્ચા:આચાર્ય હરિભદ્ર

છેલ્લી ટીપ્પણી: આચાર્ય હરિભદ્ર વિષય પર Vkvora2001 વડે ૮ વર્ષ પહેલાં

આચાર્ય હરિભદ્ર

ફેરફાર કરો

आचार्य हरिभद्र के उपर तनतोड मेहनत करके मैं महा निबंध यहां लिखुंगा. सही वीके वोरा. Vkvora2001 (ચર્ચા)

લેખ શરૂ કરવા માટે આભાર. જો તનતોડ મહેનતની જરૂર ન હોય તો આપણે અંગ્રેજી વિકિમાં રહેલા લેખને ભાષાંતર કરીને અહીં મૂકી શકીએ છીએ. અને હા, વિકિપીડિયામાં ઓરિજીનલ રીસર્ચ સીધું જ મૂકી શકાતું નથી! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૧, ૧૭ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર
    • હરિભદ્ર ઉપર પાંચ વ્યાખ્યાન પંડિત સુખલાલજી સંઘવી ડી. લિટ. મુંબઈ વિદ્યાપીઠમાં આપેલ. રાજ્સ્થાન ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, જોધપુર નો પચાસ વરસ જુનો એ ગ્રંથ મારી પાસે છે. એવી જ રીતે મુંબઈ વિદ્યાપીઠના ગુજરાતી વિભાગ દ્વારા હમણાંજ સેમિનાર રાખવામાં આવેલ અને એનું લખાંણ સંપાદન હજી ચાલુ છે. Vkvora2001 (ચર્ચા) ૧૪:૨૫, ૧૮ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર
Return to "આચાર્ય હરિભદ્ર" page.