ચર્ચા:ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ

મથાળા માટે આ નામ બંધબેસતું નથી અન્ય નામ શું રાખી શકાય? સીતારામ.. મહર્ષિ --Maharshi675 રોકાણ (બેન્કિંગ) અથવા રોકાણ (બેન્કિંગ ક્ષેત્ર) એવું રાખીએ તો? --સતિષચંદ્ર ૧૧:૩૩, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

અંગ્રેજી શબ્દ Investment bankingનું આ ગુજરાતીકરણ કરેલું છે, કેમકે આ નામ ગુજરાતીમાં જાણીતું નથી, આપણે પણ તેને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ રાખી શકીએ. બેન્કિંગનું ગુજરાતી શોધતા સરસ શબ્દ નજરે પડ્યો - નાણાવટું, તો જો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનું ગુજરાતી કરવું જ હોય તો રોકાણ બેન્કિંગ જ કેમ? રોકાણ નાણાવટું કેમ નહી?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૩, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એ આજ કાલ સર્વ સામાન્ય શબ્દ થઇ પડ્યો છે. રોકાણ નાણાવટું ને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં વાળું છું. સતિષભાઇ રોકાણ (બેન્કિંગ) પણ બનાવવાની જરુર રહેશે? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૪:૩૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
આભાર મહર્ષિભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૯, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ" page.