ચર્ચા:ઈક્વેડોર

છેલ્લી ટીપ્પણી: Vyom25 વડે ૬ વર્ષ પહેલાં

આ પ્રકારનો લેખ રાખવાનો શું હેતુ? તે પણ મુખપૃષ્ઠ પર જેની કડી આવતી હોય. સૌ પોતાનું મંતવ્ય જણાવશો. મારા મતે રદ કરવો જોઈએ.--Vyom25 (ચર્ચા) ૧૯:૩૪, ૧૬ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

હેતુની તો મને નથી ખબર પણ રદ કરવા બાબત હું સહમત છું. બધા સહયોગીઓ સહમત હોય તો દુર કરી શકાય. આભાર. --Aniket (ચર્ચા) ૨૧:૨૧, ૧૬ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
રદ કરો. --Gazal world (ચર્ચા) ૦૨:૨૦, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
વિકિપીડિયામાં તો લેખ સ્વયં મુખ્ય હેતુ હોય છે, બીજા હેતુ ગૌણ છે. આ લેખને શા માટે દૂર કરવો જોઈએ તે સમજાયું નહીં. કારણ કે વિષય ઉલ્લેખનીય છે. આ જ વિષય પર બીજા વિકિમાં પણ લેખ છે. પ્રચાર નસથી, માહિતીનો અભાવ નથી, પરીક્ષણ પૃષ્ઠ નથી, કોપીરાઇટનો ભંગ પણ નથી. એવું ક્યુ કારણ છે કે લેખને હટાવવો જોઈએ?--आर्यावर्त (ચર્ચા) ૦૭:૫૧, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
લેખમાં "ઈક્વાડોર પર્યાપ્ત રૂપ સે અપને તેલ સંસાધનોં પર નિર્ભર હૈ" આ પ્રકારનું ભાષાંતર જોતાં જ લાગે છે કે તેને રદ કરવો જોઇએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૦૪, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
લેખની ભાષા મારા મતે યોગ્ય નથી. માટે તેને હટાવવા મેં પ્રસ્તાવ મૂક્યો.--Vyom25 (ચર્ચા) ૧૭:૦૩, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
લેખનો સુધાર કરાયો અને આ પ્રકારની સામગ્રી દૂર કરવામાં આવી.--आर्यावर्त (ચર્ચા) ૧૦:૩૮, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
સહમત. હવે લેખ ગુજરાતી વિકિને અનુરુપ છે અને દૂર કરવા જરુરિયાત નથી.--Vyom25 (ચર્ચા) ૧૬:૩૩, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
Return to "ઈક્વેડોર" page.