ચર્ચા:ઉંચા કોટડા
છેલ્લી ટીપ્પણી: અન્ય માહિતિને ભૂગોળમાં ન મૂકી શકાય વિષય પર Aniket વડે ૬ વર્ષ પહેલાં
Infobox મંદિર અસ્થાને અને બીનજરૂરી છે. ઈન્ફોબોક્ષ લાયક માહિતીઓનો અભાવ. માત્ર ચિત્ર રાખી ઈન્ફોબોક્ષ હટાવવા સૂચન. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૫૮, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
અન્ય માહિતિને ભૂગોળમાં ન મૂકી શકાય
ફેરફાર કરોઅન્ય માહિતીમાં જે માહિતી છે તે ભૂગોળમાં તબદીલ કરવી તાર્કીક નથી. માટે એ ફેરફાર ઉલટાવવા પડે એમ છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૯:૨૬, ૧૬ મે ૨૦૧૮ (IST)
- ફેરફારો ઉલટાવતા પહેલાં જોવા વિનંતી. પાપડી ભેગી ઇયળ પણ બફાઇ જાય છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૧૧, ૧૬ મે ૨૦૧૮ (IST)
- ફેરફારોને અરધા પરધા ઉલટાવી શકાતા નથી. ફેરફારો જ એવા હોય કે જેમાં પાપડી અને ઈયળ ભેગી નાખી હોય ત્યારે એ ફેરફાર આખો જ ઉલટાવવો પડે છે. તમારે પણ મારો ફેરફાર ઉલટાવતા પહેલા જોવાની જરૂર હતી કે મને તમારો એ ફેરફાર ઉલટાવવાની શું જરૂર પડી હશે. હું કાંઈ એમ જ મનફાવે એમ તો ન જ ઉલટાવતો હોઉ ને પ્રભુ. --A. Bhatt (ચર્ચા) ૨૩:૫૧, ૧૬ મે ૨૦૧૮ (IST)
- તમે ઉલટાવવાનું કારણ આપી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૪, ૧૭ મે ૨૦૧૮ (IST)
- આટલા સીનીયર અને સમજુ ગણાતા સભ્યને એટલું પણ સમજાવવું પડશે એવું ધારીને કોઈનું અપમાન થોડુ કરાય? વળી, તમે જે સલાહ મને આપી રહ્યા છો એનું તમે પોતે ક્યાં પાલન કરો છો? --A. Bhatt (ચર્ચા) ૦૯:૨૬, ૧૭ મે ૨૦૧૮ (IST)