ચર્ચા:કચ્છ જિલ્લો
આઉ ક્ચ્છ જિલ્લે જી ડુમરે જી હાઈસ્કૂલમેં ૧૯૬૭મેં મેટ્રીક પાસ કયી આય. કચ્છ જિલ્લેજી માહીતીમેં મુજોં આઉ જરુર્ યોગદાન્ દીધોં.Vkvora2001 ૨૦:૫૪, ૧૮ જાન્યુઆરી ૨૦૦૮ (UTC)
અભયારણ્યો
ફેરફાર કરોઘણાં બધાં અભયારણ્યો વચ્ચે બન્ની ઘાસભૂમિ અભયારણ્ય અને ચરી-ધંદ કળણ સંવર્ધન અભયારણ્ય પણ આપ્યાં છે. આ બેનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. કોઈને માહિતી ખરી?--ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૧, ૧૬ મે ૨૦૧૨ (IST)
- આ માટે કૃપયા સુશાંતભાઈનું ચર્ચાનું પાનું જુઓ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૪, ૧૬ મે ૨૦૧૨ (IST)
ઢાંચો
ફેરફાર કરોજોઇ જશો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૪૭, ૧૦ જૂન ૨૦૧૨ (IST)
- Fixed..--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૦૦:૦૮, ૧૧ જૂન ૨૦૧૨ (IST)
ભારતનો સૌથી મોટો જિલ્લો
ફેરફાર કરોલેહ જિલ્લો ભારતનો સૌથી મોટો જિલ્લો હતો, પણ થોડા વર્ષો પહેલા તેનું વિભાજન થતા હવે કચ્છ દેશનો સૌથી મોટો જિલ્લો છે. કોઇને શંકા હોય તો અંગ્રેજી વિકિમાં આ બન્ને જિલ્લાના ક્ષેત્રફળ અંગેના આંકડાઓ જોઇલે. મેં જે ફેરફાર કર્યો છે તે માટે ચર્ચા આવકાર્ય છે.
http://en.wikipedia.org/wiki/Kutch_District
http://en.wikipedia.org/wiki/Leh_district
ઉપર આપ જોઇ શકશો કે લેહ વિશેના પાનામાં Leh is one of the two districts located in Ladakh, the other being the Kargil District to the west, in the state of Jammu and Kashmir, India. With an area of 45,110 km2, it is the second largest district in the country (after Kutch, Gujarat) in terms of area. એવો સ્પષ્ટ ઉલ્લેખ છે.
કચ્છ જિલ્લા વિશેના પાનામાં Kutch district (also spelled as Kachchh) (Sindhi: ڪڇ) is a district of Gujarat state in western India. Covering an area of 45,652 km²,[1] it is the largest district of India. એવો સ્પષ્ટ ઉલ્લેખ છે.
કચ્છ દેશનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે તે આપણા માટે ગૌરવની બાબત છે.--યોગેશ કવીશ્વર (talk)
લેહ જ આજે પણ દેશનો મોટો જીલ્લો છે. એક કચ્છી હોવા છતાં હું ખોટા દાવાનુ સમર્થન ન કરી શકું. લેહના કબ્જાના વિસ્તારના આધારે ગણત્રીમા લેવાય તો પાકિસ્તાન અને ચીનના કબ્જામા રહેલા લેહના વિસ્તાર પરનો આપણો દાવો નબળો પડે. સભગ્ર લેહનુ ક્ષેત્રફળ 82665 ચો. કિ. મી. છે. જ્યારે કચત્રછનુ ક્ષેત્રફળ 45674 ચો. કિ. મી. છે. એટલે કચ્છને સૌથી મોટા જીલ્લા તરીકે ગણત્રીમા લઈ ન શકાય.