ચર્ચા:કમલા બેનીવાલ
છેલ્લી ટીપ્પણી: લેખ શીર્ષક વિષય પર KartikMistry વડે ૫ મહિના પહેલાં
લેખ શીર્ષક
ફેરફાર કરોઅહીં લેખનું શીર્ષક ભૂલભરેલું છે. સૌ પ્રથમ તો શિર્ષકમાં ડૉ ઉપસર્ગ છે. ઉપરાંત ઉપસર્ગ અને નામ વચ્ચે જગ્યા (સ્પેસ) નથી. તથા 'બેનિવાલ' ની જોડણી અન્ય ભાષાના લેખો તેમજ ઉપલબ્ધ સંદર્ભોમાં બેનીવાલ તરીકે જોવા મળે છે. તો મારો પ્રસ્તાવ છે કે લેખને કમલા બેનીવાલ મથાળા પર ખસેડવો જોઈએ.સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૧:૧૬, ૧૬ મે ૨૦૨૪ (IST)
- તરફેણ ધવલચર્ચા/યોગદાન ૨૨:૨૮, ૧૬ મે ૨૦૨૪ (IST)
- તરફેણ -- કાર્તિક ચર્ચા ૨૨:૩૩, ૧૬ મે ૨૦૨૪ (IST)