ચર્ચા:કાયલાના સરોવર

છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૭ વર્ષ પહેલાં

આ લેખ કૃત્રિમ તળાવ=સરોવર પર છે માટે મારા મતે તેનું નામ કાયલાના તળાવના સ્થાને કાયલાના સરોવર હોવું જોઈએ.--Vyom25 (ચર્ચા) ૨૩:૩૮, ૮ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર

ભગવદ્ગોમંડળ પ્રમાણે અર્થ: (૧) તળાવ=એક જળાશય; વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય એવો જમીન ઉપરનો કુદરતી ખાડો; વગર બાંધેલું કુદરતી જળાશય; નાનું સરોવર; પાણીનો કુદરતી વિશાળ ખાડો. તળાવ બાંધ્યા વગરનું અથવા ચારેમેર બાંધેલું પણ હોય છે[]. (૨) સરોવર=જળાશય; મોટું બાંધેલું તળાવ; સર; ચારે બાજુ જમીન ને વચમાં પાણી હોય તે.[] મારા મતે, નાનું જળાશય એટલે "તળાવ" અને મોટું જળાશય એટલે "સરોવર". સાઈઝ મહત્વની લાગે છે. વધુ જાણકારી જરૂરી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૫૦, ૯ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર
સરોવર યોગ્ય છે. બદલી દઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૪, ૯ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર
  1. [૧]
  2. [૨]
Return to "કાયલાના સરોવર" page.