ચર્ચા:ગતિના નિયમો
છેલ્લી ટીપ્પણી: કારણવિના સુધારા "rollback" શા માટે કરવામાં આવ્યા? વિષય પર Crazy Court 651 વડે ૧ વર્ષ પહેલાં
કારણવિના સુધારા "rollback" શા માટે કરવામાં આવ્યા?
ફેરફાર કરો@KartikMistry કારણવિના સુધારા "rollback" શા માટે કરવામાં આવ્યા? Crazy Court 651 (ચર્ચા) ૧૮:૦૮, ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ (IST)
- કારણ કે, અંગ્રેજી વિકિના લેખની કડી આપણે અહીં લેખની માહિતીમાં નથી આપતા. આપેલું પુસ્તકને આપણે બાહ્ય કડીઓ વિભાગમાં મૂકી શકીએ છીએ. -- કાર્તિક ચર્ચા ૧૯:૩૩, ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ (IST)
- @KartikMistry આગળથી ધ્યાન રાખીશ,આભાર. Crazy Court 651 (ચર્ચા) ૧૯:૪૧, ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ (IST)