ચર્ચા:ગરાંબડી (તા. સુઈગામ)

છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૫ વર્ષ પહેલાં

આ ગામનું નામ કોઈ અજાણ મિત્રએ "ગરાંબડી" એમ ઓળખાવ્યું છે, અન્ય વિગત પણ આપી છે. આ વિસ્તારનાં કોઈ જાણકાર સભ્ય મિત્ર સત્યાર્થતા ચકાસે તો નામફેર કરી શકાય. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૭, ૧૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર

ગરાંબડી યોગ્ય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૪, ૧૭ એપ્રિલ ૨૦૧૯ (IST)ઉત્તર
Return to "ગરાંબડી (તા. સુઈગામ)" page.