ચર્ચા:ગિલોટિન (સંસદ)
છેલ્લી ટીપ્પણી: શબ્દનો સાચો અર્થ વિષય પર Dsvyas વડે ૧૦ વર્ષ પહેલાં
શબ્દનો સાચો અર્થ
ફેરફાર કરોઆ શબ્દનો સાચો અર્થ તો થાય છે રાજા કે ન્યાયતંત્ર દ્વારા મોતની સજા આપવા માટે બનાવવામાં આવેલું યંત્ર, જુઓ: વિકિપીડિયાનો અને વિક્શનરીનો આ લેખ. આ શીર્ષક સાથે આ પાનું ગેરમાર્ગે દોરનારું થશે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૨, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
- નામ બદલીને ગિલોટિન (સંસદ) એમ રાખીએ તો? --KartikMistry (talk) ૧૮:૪૯, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
- ગિલોટિન (સંસદ) સાથે સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૫૭, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
- નામફેર માટે સહમત!--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૪, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)