ચર્ચા:ગોપાલ ચંદ્ર મુખોપાધ્યાય

છેલ્લી ટીપ્પણી: સત્યાર્થતા વિષય પર Gazal world વડે ૯ મહિના પહેલાં

Delete?

ફેરફાર કરો

The article was already deleted on English Wikipedia.

It should be deleted here as well since notability policy is same all over Wikimedia projects. Editorkamran (ચર્ચા) ૦૯:૪૬, ૧૦ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

Can you please point me where it is listed that notability policy is same over all Wikipedias? -- કાર્તિક ચર્ચા ૧૦:૧૩, ૧૦ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

સત્યાર્થતા

ફેરફાર કરો

અંગ્રેજીમાં થયેલી ચર્ચા મુજબ આ આખા વિષયની સયાર્થતા પર પ્રશ્ન ચિહ્ન છે. હા, આપણે નોંધપાત્રતાના માપદંડ હેઠળ લેખને અહીં રહેવા દીધો છે કેમકે આ વ્યક્તિત્વનું યોગદાન ઇતિહાસમાં નોંધપાત્ર તો છે જ, ભારતીય પરિપ્રેક્ષ્યમાં તો ખરું જ. પરંતુ આ વિષય પર અને એમાં આપેલા સંદર્ભો પર થોડું સંશોધન કરવાની જરુર લાગે છે કે જેથી આ કોઈ ષડયંત્ર હોય તો આપણે તેનો હાથો ન બનીએ. @Gazal world, જો તમે આ વિષય પરના કોઈ સંદર્ભો ઉપલબ્ધ કરાવી શકો તો, સવિશેષ રુપે ગુજરાતી કે હિંદીમાં, તો લેખ પર નિર્ણય લેવામાં મદદરુપ થશે.

ઉદાહરણ તરીકે મેં લેખમાંથી હમણાં જ જે દૂર કરી તે આ બાહ્ય કડી], જે કોઈક બ્લોગની કડી છે, જેના આધારે જો આ લેખ લખવામાં આવ્યો હોય તો તે તત્કાલ દૂર થવો જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૬:૧૯, ૯ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

@Dsvyas: વિલંબ બદલ ક્ષમા ચાહું છું. આ વિષયથી હું અપરિચિત હોઈ મને સંદર્ભો વિશે ખ્યાલ નથી. પરંતુ જો મને અસ્તિત્વ ધરાવતા સંદર્ભો વિશે માહિતી આપવામાં આવે તો હું જરૂર મદદ કરી શકીશ. --Gazal world (ચર્ચા) ૨૨:૨૩, ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર
Return to "ગોપાલ ચંદ્ર મુખોપાધ્યાય" page.