ચર્ચા:ગૌરાંગ જાની
છેલ્લી ટીપ્પણી: પોતાનું પાનું વિષય પર Dsvyas વડે ૫ મહિના પહેલાં
પોતાનું પાનું
ફેરફાર કરો@Dsvyas, @Aniket - આ પાનું ગૌરાંગ જાની ઉર્ફે સભ્ય:8d1t0r દ્વારા બનાવવામાં આવ્યું છે, જેથી Conflict of Interest થાય છે. આ લેખ જોવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૧:૦૩, ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- ઓહ, @8d1t0r પોતે જ ગૌરાંગ જાની છે? ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૦, ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- પહેલાં જવાબમાં "ના" કહ્યું અને પછી તે ફેરફાર ઉલ્ટાવ્યો છે :) -- કાર્તિક ચર્ચા ૧૮:૧૦, ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- Replied on your page. Please check. I am not Gaurang Jani. 8d1t0r (ચર્ચા) ૧૮:૧૫, ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
- પહેલાં જવાબમાં "ના" કહ્યું અને પછી તે ફેરફાર ઉલ્ટાવ્યો છે :) -- કાર્તિક ચર્ચા ૧૮:૧૦, ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
@Dsvyas, @Aniket આ પૃષ્ઠને કાઢી નાખવાની જરૂર છે. અંગ્રેજી સંસ્કરણ કાઢી નાખવામાં આવ્યું હતું. પ્રોફેસર નોંધપાત્ર નથી.
- તરફેણ -- કાર્તિક ચર્ચા ૧૯:૦૬, ૧૮ મે ૨૦૨૪ (IST)
- તરફેણ -- ભાઈ123 (ચર્ચા) ૨૧:૨૨, ૧૮ મે ૨૦૨૪ (IST)
- કામ થઈ ગયું --ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૫, ૧૮ મે ૨૦૨૪ (IST)