ચર્ચા:જશોદાબેન

છેલ્લી ટીપ્પણી: નામ? વિષય પર KartikMistry વડે ૬ વર્ષ પહેલાં

નામ? ફેરફાર કરો

આ લેખનું નામ જશોદાબેન મોદી વધુ યોગ્ય છે. અંગ્રેજી વિકિપીડિયામાં ભલે જશોદાબેન હોય પણ, ગુજરાતમાં તે સામાન્ય નામ છે અને આ લેખનો વિષય જશોદાબેન મોદી તરીકે માધ્યમોમાં વધુ પ્રચલિત છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૨, ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર

Return to "જશોદાબેન" page.