ચર્ચા:જાપાનનો ઇતિહાસ
છેલ્લી ટીપ્પણી: Haritosh વડે ૧૧ વર્ષ પહેલાં
જો આ પાના પર વિગતવાર લેખ બનવાનો હોય તો આ પાનાને વિકિયોગ્ય બનાવી તેની કડી લેખ જાપાન પર મેલી શકાય છે. વિગતો ઓછી હોય તો કૃપયા સંપાદકો આ વિગત "જાપાન" પરનાં પેટાવિભાગ "ઇતિહાસ"માં આ લખાણ કરે. હાલ સભ્યશ્રી આ પાના પર વધુ લખાણ કરી શકે છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૨૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
અંગ્રેજી લેખ નો બને તેટલો સચોટ અનુવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. કોઈ પણ ભૂલ થાય તો કૃપા કરી જણાવજો. અંગ્રેજી લેખ ખુબજ મોટો છે એટલે હજુ વાર લાગશે. ટેમ્પ્લેટ સરસ લાગે તે માટે ચિત્રો ઉમેરવા અને જરૂર પડે તેમ ફેરફાર કરવા વિનંતી. ધન્યવાદ. -- User:Haritosh ૧૦:૧૧, ૩૧ જન્યુઆરી ૨૦૧૩ (IST)
- ધન્યવાદ હરિતોષભાઈ, આપ સરસ કાર્ય કરો છો. હવે આ લેખ અલગ લેખ તરીકે જ રહેશે. આપ શક્ય તેટલું લખાણ કરતા રહો. આંતરવિકિ લિંક્સ, ચિત્રો, ઢાંચા વગેરે પણ કરવામાં અન્ય મિત્રો સાથ પુરાવશે જ. આપનાં કાર્યની પ્રશંસા સાથે આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૭, ૩૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
જોડણીમાં ક્યાંય પણ ભૂલ મળી આવે તો તરત જ સુધારો કરવા વિનંતી. આભાર. હરિતોષ જોષી (talk) ૧૧:૩૪, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)