અંગ્રેજી વિકિપીડિયામાંથી અનુવાદિત. કાઢી નાખશો નહીં.

ફેરફાર કરો

આ અંગ્રેજી વિકિપીડિયા પરથી સીધો અનુવાદ છે. તેથી આ માર્કેટિંગ નથી. અને કાઢી નાખવું જોઈએ નહીં. Jisangsx (ચર્ચા) ૧૧:૪૫, ૭ મે ૨૦૨૪ (IST)ઉત્તર

અનુવાદ છે તો એ માર્કેટિંગ નથી એવું ન હોય. -- કાર્તિક ચર્ચા ૨૦:૫૦, ૭ મે ૨૦૨૪ (IST)ઉત્તર
આજે અહીંથી કાઢ્યી નાખ્યું છે, કાલે અંગ્રેજીમાંથી પણ કાઢી નંખાય એવું બને. પ્રચાર એ તો પ્રચાર જ રહેવાનો ને? ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૫, ૭ મે ૨૦૨૪ (IST)ઉત્તર
Return to "ઝુપી (લુડો)" page.