ચર્ચા:ડીસા

છેલ્લી ટીપ્પણી: નામ બદલી વિષય પર KartikMistry વડે ૧૧ વર્ષ પહેલાં

નામ બદલી

ફેરફાર કરો

આ પાનાંનું નામ બદલીને ડીસા (તાલુકો) રાખી શકાય? ડીસા શહેર એ ડીસા તાલુકાનું મુખ્ય મથક છે અને કદાચ ડીસા શહેર વિશે ગુજરાતી વિકિપીડિઆમાં લેખ પ્રાપ્ત નથી. --KartikMistry (talk) ૦૮:૧૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

રાખી શકાય. પણ આપણે હાલ તમામ તાલુકા મથકનાં શહેરોને માત્ર શહેરનાં નામે જ બનાવ્યા છે. (જુઓ: શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો) એટલે આ એક અલગ પડી જશે. હા, આ લેખમાં ડીસા શહેરની વિગતો ઉમેરીએ તો સારૂં. વધુ તો મિત્રોનાં સૂચનો પ્રમાણે કરીશું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૧, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
હા, શહેરની વિગતો અહીં જ ઉમેરવી એ બીજાં બધાં લેખો સાથે સુસંગત રહેશે. આભાર! --KartikMistry (talk) ૧૬:૦૪, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "ડીસા" page.