ચર્ચા:ધોરાજી

છેલ્લી ટીપ્પણી: ધોરીમાર્ગ નંબર વિષય પર Aniket વડે ૭ વર્ષ પહેલાં

ધોરીમાર્ગ નંબર

ફેરફાર કરો

માર્ગદર્શનાર્થે પ્રશ્ન: લેખમાં "ભૂગોળ" વિભાગમાં ઉલ્લેખીત 'રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 બ' 2010 ની નવી નંબર પ્રથા પ્રમાણે હવે 'રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27' (NH27) તરીકે ઓળખાય છે. જો કે જુની નંબરપ્રથા પણ હજુ ક્યાંક ઓળખ પુરતી અમલમાં હશે. પણ આ (પોરબંદર માર્ગ) પર હવે લગભગ બધે નવા નંબર જ વપરાશમાં આવી ગયાનું જણાય છે. તો, શું આપણે, જુનાની સાથે કૌંસમાં, નવા નંબર વાપરીશું તો યોગ્ય ગણાશે ? (ઉદા: NH 27 (NH 8B old) એવા કંઈક પ્રકારે) વધુ ચકાસણી કરી માર્ગદર્શન કરવા વિનંતી. (સંદર્ભ: National Highway 27 (India) અંગ્રેજી વિકિપીડિયાનો લેખ) -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૯, ૧૪ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર

મારા મતે નવા ક્રમાંકો જ વાપરવા જોઇએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૦૬, ૧૪ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર
નવા ક્રમાંકો જ વાપરવા જોઇએ બાબતે સહમત. Aniket (ચર્ચા) ૨૧:૦૩, ૧૫ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "ધોરાજી" page.