ચર્ચા:નાનકશાહી પંચાંગ
- મિત્રો,આ અને આ પ્રકારનાં "પંચાંગ" (અં:કેલેન્ડર) ને લગતા ઘણાં લેખ થાય તેમ છે. આમાં 'કેલેન્ડર'નું કામચલાવ ભાષાંતર 'પંચાંગ' કર્યું છે,પરંતુ તે 'પંચાંગ'ની વ્યાખ્યામાં બંધબેસતું લાગતું નથી. તો સર્વ મિત્રોને નમ્ર વિનંતી કે આ માટે યોગ્ય ગુજરાતી શબ્દ સુચવવો. એક શબ્દ "તારીખીયું" છે. પરંતુ બને તો વધુ યોગ્ય શબ્દ અને આપના અભિપ્રાય આપવા વિનંતી. --અશોક મોઢવાડીયા ૨૦:૨૩, ૧૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)
અશોકભાઇ, હાલનાં સમયમાં મળતાં કેલેન્ડર ગુજરાતી ભાષામાં તિથિતોરણ એવું નામ ધરાવે છે. તારીખ માટે તારીખયું હોય, પણ તિથિ માટે તિથિતોરણ મારા મતે વિચારી શકાય. --સતિષચંદ્ર ૨૧:૩૩, ૧૪ એપ્રિલ ૨૦૦૯ (UTC)
નાનકશાહી પંચાંગ વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve નાનકશાહી પંચાંગ.