પંચાંગ (સંસ્કૃત: पञ्चाङ्गम्) હિંદુ શાસ્ત્રો પ્રમાણે કાળ ગણના માટેની એક પ્રણાલી છે.[] આધુનિક સમયમાં કેલેંડર સાથે તેને સરખાવી શકાય છે.

પંચાંગની સંધિ છુટી પાડીએ તો પંચ + અંગ = પંચાંગ. એટલેકે પાંચ અંગોનાં બનેલા આ શાસ્ત્રને પંચાંગ કહે છે.

પંચાંગના અંગો

ફેરફાર કરો

પંચાંગના પાંચ અંગો નીચે મુજબ છે.

  1. Personal Panchānga and the Five Sources of Light, by Komilla Sutton, The Wessex Astrologer, England, ISBN 978-1-902405-26-1