ચર્ચા:નાની ભુજપર (તા. મુન્દ્રા)

છેલ્લી ટીપ્પણી: about Nani Bhujpar village વિષય પર Axatsinh વડે ૮ વર્ષ પહેલાં

about Nani Bhujpar village ફેરફાર કરો

નાની ભુજપર અથવા નાની ભુજપુર ગામ મોટી ભુજપુર ગામની દક્ષિણે આવેલું છે . = ઇતિહાસ = નાની ભુજપુરનું જુનું નામ ઓઢોગંજો હતું . આ ગામ ઓઢાએ વસાવ્યું હતું . ઓઢો ચારણ માડી ગામમાંથી આવ્યો હતો .તેથી આ ગામનું નામ ઓઢોગંજો પડ્યું . ત્યાર બાદ ઓઢો ભુજપુર ગામમાં આવ્યો અને તેણે ભુજપુરમાં જમીનની માગણી કરી ત્યારે તેને જેસર જાડેજાની જાતિએ જમીન આપી . તેથી આ ગામનું નામ નાની ભુજપુર પડ્યું . Axatsinh (ચર્ચા) ૧૨:૧૬, ૭ મે ૨૦૧૬ (IST)ઉત્તર

Return to "નાની ભુજપર (તા. મુન્દ્રા)" page.