Axatsinh
નવો મેસેજ સૌથી નીચે છે.
સ્વાગત!
ફેરફાર કરોપ્રિય Axatsinh, કેમ છો?, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
દૂર કરવા વિનંતી | મુંદરા ( તા.મુન્દ્રા) ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
દૂર કરવા વિનંતી | Moti Bhujpar ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
આપે બનાવેલા ગામોના લેખ વિષે
ફેરફાર કરોનમસ્તે અક્ષતસિંહ,
આપ વિકિપીડિયા પર ખૂબ સરસ યોગદાન આપી રહ્યા છો તે માટે આપનો આભાર. આપે મુન્દ્રા તાલુકાના કેટલાક ગામોના લેખો બનાવ્યા છે જેમાં નીચે મુજબના સુધારની આવશ્યકતા છે. આપ એ વિસ્તારથી પરિચિત જ હશો એમ માની લઉં છું અને આપ જરુરથી એમાં યોગ્ય સુધાર કરી શકશો.
- આપે જોયું હશે કે વિકિપીડિયા પર ગામોના લેખ બનાવતા સમયે મથાળું ગામનું નામ (તા.નામ) એ મુજબ રાખવામાં આવે છે. ગુજરાતમાં એક જ નામના ઘણા ગામો હોવાથી ગામના નામની બાજુમાં (લેખના મથાળામાં) તાલુકો પણ લખવામાં આવે છે.
- આપ કોઇપણ એક ગામ વિશે લેખ બનાવો તો એક લીટીના અત્યંત ટૂંકા લેખ બનાવવાના બદલે તેમાં માહિતી ઉમેરશો. આપ ઉદાહરણ તરીકે કોઇપણ ગામને લગતો લેખ જોઇ શકો છો. જે તે ગામ છે તેની સાબિતી માટે ઓછામાં ઓછો એક વિશ્વસનીય સંદર્ભ આપવો પણ જરુરી હોય છે. લેખ શરુ કરતા પ્રથમ અક્ષર તરીકે લેખનું નામ ઘાટા અક્ષરોમાં લખવામાં આવે છે. (ઉદા. સુખપર (તા.ભુજ) એ ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં આવેલુ એક મહત્વપૂર્ણ ગામ છે.)
- આપને લેખ કઇ રીતે બનાવી શકાય તે વિશષે માહિતી જોઇતી હોય તો સ્વશિક્ષા વાંચી જવા વિનંતી.
- એક સાથે ટૂંકા લેખો બનાવી નાખવાથી તેને સુધારવામાં અન્ય સભ્યોને ઘણી મહેનત કરવી પડે છે તેથી એક લેખ બનાવ્યા બાદ તેને સારી કક્ષાનો બનાવીને તે પછી જ નવો લેખ શરુ કરશો તેવી વિનંતી. અન્યથા આવા લેખોને દૂર કરવામાં આવે છે.
આપને અન્ય કોઇ પણ પ્રશ્ન હોય તો મારા ચર્ચાના પાને અથવા ચોતરા કે ચોરા પર પ્રશ્ન પૂછી શકો છો. આભાર સહ.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૫૧, ૮ મે ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | સુખપર ટીંબો (તા.મુન્દ્રા) ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
આભાર
ફેરફાર કરોઆપ સારું યોગદાન આપી રહ્યા છો અને હું કચ્છ અંગેના લેખો પર કામ કરી ચુક્યો છું આથી આપના સુધારા સાથે ઘાને અંશે સહમત પણ છું. કેટલાક સુધારા બાબતે જ્યાં ધ્યાન દોરવા યોગ્ય હશે ત્યારે હું જણાવીશ. ગામના નામ સુધારતા રહેશો અને પુરક માહિતી પણ ઉમેરશો. જોકે માહિતી સાચી છે એ અંગે ખરી કરવા તેના પર સંદર્ભ ઉમેરવા પડે છે એટલે સાથે સાથે તેની લિંક પણ મુકશો. આ સાધન Yadkard તમને સંદર્ભ (રેફરન્સ) બનાવવા મદદ કરશે, જેને કોપી પેસ્ટ કરી શકાશે. હું કચ્છ ખાતે જ છું આથી વધુ મદદ માટે મારા ચર્ચા પાના પર સંપર્ક કરી શકો અથવા ફેસબુક પર. આભાર.--Nizil Shah (ચર્ચા) ૨૩:૨૩, ૧૧ મે ૨૦૧૬ (IST)
દૂર કરવા વિનંતી | સાંગાઈ સંઘાર ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
દૂર કરવા વિનંતી | ભોજંગ નાગ અને ભેરૂડો ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
દૂર કરવા વિનંતી | The Green Child ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
દૂર કરવા વિનંતી | જાડેજા વંશવૃક્ષ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
તજેતરના ફેરફારો
ફેરફાર કરોઅક્ષતસિંહભાઈ, આપે તાજેતરમાં કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓનાં અનેક ગામોનાં નામોમાં સુધારા કર્યા છે, જે માટે આપનો આભાર માનીએ એટલો ઓછો છે. આવું સુંદર કામ કરતા રહેશો. એક બાબતે તમારું ધ્યાન દોરવાનું કે, જ્યારે તમે લેખમાં ગામોનાં નામ બદલો ત્યારે, જો ત્યાં ગામનું નામ સ્પષ્ટ પણે લખવાને બદલે Axatsinh એ રીતે લખ્યું હોય તો તમે છગડીયા કૌંસ પણ હટાવી દેશો. કેમકે બે છગડીયા કૌંસની વચ્ચે લખેલું લખાણ ઢાંચા સ્વરૂપે જોવામાં આવે છે અને એ કારણે તમે બદલેલા નામોવાળા લેખોમાં એ નામો લાઅલ કડીઓમાં પરિવર્તિત થઈ ગયા છે. એ બધી કડીઓ સાફ કરવાનું કામ એટલે કે સફાઈકામ અમારા જેવા સભ્યોને થોડું કપરૂં થઈ પડે છે. હાલમાં તો હું અને કાર્તિકભાઈ આ સફાઈકામ કરી રહ્યા છીએ, પરંતુ આપ જો ભવિષ્યમાં ફેરફારો કરો તો આ બાબતનું જરા ધ્યાન રાખશો. અને હા, કોઈ પણ માર્ગદર્શનની કે મદદની જરૂર હોય તો મારો સંપર્ક કરતા ખચકાશો નહિ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૪, ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)
- ભાઈ શ્રી આપને મહેબાની કરીને અ સંદેશા વાંચ્યા પછી જ બીજા ફેરફારો કરવાની વિનંતિ કરૂં છું. મેં ઉપરનો સંદેશો લખ્યા પછી પણ તમે આ ફેરફાર કર્યો છે. એક વાત સમજવાનો પ્રયત્ન કરો કે તમારા આ ફેરફારોથી અમારા માટે નાહકના કામ વધે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૦, ૭ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)
- આપણે @Axatsinh ને ઇમેલ પણ મોકલવો જોઇએ (જો તેમણે ઇમેલ સક્રિય રાખ્યો હોય) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૯, ૭ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)
ચેતવણી
ફેરફાર કરોભાઈ શ્રી, મહેરબાની કરીને વધુ ગામોના લેખોમાં ફેરફાર કરતા પહેલા ઉપરોક્ત સંદેશાઓ જોઈ લેશો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૪, ૯ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)
- આપ ગામના નામ સુધારો છો ઈ સારું કાર્ય છે. અને અમને મદદરૂપ છે. ટૂંકમાં તમને એટલું જ કેહવું છે કે જયારે આપ ગામનું નામ સુધારો ત્યારે નામની આજુબાજુ {{ }} રાખશો નહી. જેથી બીજા મિત્રોને એ કામ ન કરવું પડે. આપને કોઈ પણ પ્રશ્ન હોય અથવા મદદની જરૂર હોય તો મારા ફેસબુક પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત અહિયાં પણ તમે પ્રશ્ન કરી શકો છો. આપ થોડો સહકાર આપશો તો અમારું કામ સરળ થશે અને તમને ક્યાંય મદદની જરૂર હોય તો અમે મદદરૂપ થઇ શકીશું. જો આપ આ અને જવાબ આપવા ઈચ્છતા હોવ તો આ સેકશનની ઉપર [મૂળમાં ફેરફાર કરો] છે જે ક્લિક કરી આપ પ્રતિભાવ આપી શકશો.--Nizil Shah (ચર્ચા) ૧૨:૧૬, ૯ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)
દૂર કરવા વિનંતી | કચ્છ ની લોકવાર્તાઓ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
સંદર્ભ ઉમેરવા માટે
ફેરફાર કરોકોઇપણ લેખમાં સંદર્ભ ઉમેરવા માટે, વિકિપીડિયા:સંદર્ભ પાનું જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૨, ૧૯ મે ૨૦૧૮ (IST)
દૂર કરવા વિનંતી | જાડેજા વંશવૃક્ષ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
દૂર કરવા વિનંતી | જાડેજા વંશવૃક્ષ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
ફેરફાર કરોGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.