ચર્ચા:નિરોધ
છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૭ વર્ષ પહેલાં
"કોન્ડમ" એ અન્ગ્રેજી શબ્દ હોવાથી અહિયા આવિ શકે નહિ.
- સહમત, +૧, ગુજરાતીમાં સાચો શબ્દ હયાત છે. --Tekina (talk) ૧૨:૧૬, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- માફ કરજો, નિરોધ એ એક બ્રાંડ છે જ્યારે કોન્ડોમ બધીજ બ્રાન્ડ્સને આવરી લે છે, માટે મારા માટે કોન્ડોમ સાચું જ નામ છે. નિરોધ સરકાર દ્વારા વિક્રિત કોન્ડોમ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ચર્ચામાં મોડો છું. પણ, નિરોધ ખરેખર એક બ્રાન્ડ છે! જુઓ: https://en.wikipedia.org/wiki/Nirodh --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૯, ૪ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
- માફ કરજો, નિરોધ એ એક બ્રાંડ છે જ્યારે કોન્ડોમ બધીજ બ્રાન્ડ્સને આવરી લે છે, માટે મારા માટે કોન્ડોમ સાચું જ નામ છે. નિરોધ સરકાર દ્વારા વિક્રિત કોન્ડોમ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)