ચર્ચા:નોર્ધન આયર્લેન્ડ

આ લેખનું નામ નોર્ધન આયર્લેન્ડ હોવું જોઈએ તેવું મારૂં માનવું છે, કેમકે દેશનાં કે અન્ય કોઈ પણ નામનું ભાષાંતર કરવાનો અર્થ નથી. આપનો શું પ્રતિભાવ છે?

મારા મત મુજબ બન્ને મથાળા રાખી શકાય. આપણે ત્યાં "દક્ષિણ આફ્રીકા" કે "ઉત્તર ધ્રુવ" વગેરે પ્રચલિત શબ્દ છે. માટે બન્ને નામ રાખીયે તો ઠીક રહેશે.. સીતારામ.. મહર્ષિ --Maharshi675
સાધુ! સાધુ!--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)

નોર્ધન આયર્લેન્ડ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "નોર્ધન આયર્લેન્ડ" page.