ચર્ચા:પૃથ્વીરાજ ચૌહાણ

છેલ્લી ટીપ્પણી: રાજપૂત વિષય પર KartikMistry વડે ૨ વર્ષ પહેલાં

રાજપૂત ફેરફાર કરો

તમામ ભાઈઓ અને બહેનો ને જણાવાનું કે પૃથ્વીરાજ ચૌહાણ જી એક રાજપૂત રાજા છે એટલે તેમને બીજી કોઈ જતી નું ના લખતા . Thakurwaadi (ચર્ચા) ૨૩:૨૪, ૨૨ ઓગસ્ટ ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

વિકિપીડિયામાં સંદર્ભ ગ્રંથોમાં જે હોય તે લખવામાં આવે છે, એટલે એ બાબતે નિશ્ચિંત રહેશો. હા, ભાંગફોડિયા પ્રવૃત્તિઓ ઘણી વખત થાય છે અને ગમે તે લખી જાય છે, પણ ધ્યાનમાં આવતા તે તરત સુધારી શકાય છે. --કાર્તિક ચર્ચા ૦૯:૦૫, ૨૩ ઓગસ્ટ ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]
Return to "પૃથ્વીરાજ ચૌહાણ" page.