ચર્ચા:પ્રાચી (તા. સુત્રાપાડા)

છેલ્લી ટીપ્પણી: સુરક્ષિત વિષય પર Dsvyas વડે ૭ મહિના પહેલાં

આ સ્થળને અગાઉ કોઈએ ‘કૃષ્ણનાં નિર્વાણધામ’ તરીકે દર્શાવ્યું હતું જે ખોટી માહિતી હતી. આ સ્થળ "પિતૃતર્પણ" સ્થળ તરીકે જાણીતું છે. કૃષ્ણનું નિર્વાણસ્થાન "ભાલકા તિર્થ" (વેરાવળથી સોમનાથ જતાં, ૬ કિ.મી. દૂર) હોવાનું પ્રચલિત છે. (સંદર્ભ:ગુજરાત ટુરીઝમ વેબ)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૩૮, ૨૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સુરક્ષિત

ફેરફાર કરો

@Aniket, @Dsvyas, આ પાનાં પર વારંવાર ભાંગફોડિયા-જા.ખ. પ્રવૃત્તિઓ થાય છે, તો તેને Autoconfirmed સભ્યો જ ફેરફાર થઇ શકે એ રીતે સુરક્ષિત કરવા વિનંતી છે. --કાર્તિક ચર્ચા ૧૯:૫૦, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર

  કામ થઈ ગયું ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૨, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)ઉત્તર
@Dsvyas, @Aniket, આ પાનું હજુ પણ ભાંગફોડ-જા.ખ.નો ભોગ બને છે :/ -- કાર્તિક ચર્ચા ૧૦:૧૦, ૧૦ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર
@KartikMistry, પાનાનું સુરક્ષાસ્તર બદલી ને હવે ફક્ત પ્રબંધકો જ ફેરફાર કરે એમ કર્યું છે. હું અહીં નોંધ મૂકું છું કે જે કોઈ ફેરફાર હોય તે સભ્યો અહીં સૂચવે અને યોગ્ય હશે તો પ્રબંધકો તે ફેરફાર કરશે. વળી @સભ્ય:Prachi tirth Gujarat પર પણ પ્રતિબંધ મૂકું છું કેમકે તે સંસ્થાના નામનું ખાતું છે જે સભ્યનામ નીતિ અંતર્ગત સહિયારો વપરાશ સૂચવતાં સભ્યનામો હેઠળ નીતિનો ભંગ કરે છે અને વારંવાર સ્વપ્રચાર કરી ને અહીં ભાંગફોડ કર્યે રાખી છે. ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૦, ૧૦ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર
Return to "પ્રાચી (તા. સુત્રાપાડા)" page.