ચર્ચા:ફૂલાય (તા. અબડાસા)
છેલ્લી ટીપ્પણી: નામ વિષય પર KartikMistry વડે ૯ વર્ષ પહેલાં
નામ
ફેરફાર કરોઅંગ્રેજી વિકિમાં ફુલો છે. ચકાસવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૩, ૩૦ નવેમ્બર ૨૦૧૫ (IST)
- સાચુ ફૂલાય છે. ફુલો ખોટું છે અને ફુલાય પણ ખોટી જોડણી છે. ફૂલાય ગામના સરપંચની ધરપકડના આ સમાચારનો સંદર્ભ.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૨૧, ૧ ડિસેમ્બર ૨૦૧૫ (IST)