ચર્ચા:બદનક્ષી
છેલ્લી ટીપ્પણી: સૂચન વિષય પર Vyom25 વડે ૬ વર્ષ પહેલાં
સૂચન
ફેરફાર કરો@KartikMistry: @Vyom25: @Sushant savla: હેલ્લો, આ લેખ બનાવતી વખતે મારા ધ્યાનમાં આવ્યું કે ગુજરાતી વિકિપીડિયા પર 'ભારતીય દંડસંહિતા' (ઇન્ડિયન પેનલ કૉડ) વિશે લેખ નથી. ગુજરાતી વિશ્વકોષ (ખંડ ૧૪)માં આ વિષય પર વિસ્તૃત લેખ છે. જો કોઈ રસ ધરાવતું હોય તો હું તે લેખ સ્કૅન કરીને મોકલી આપીશ. એકથી વધુ મિત્રો પણ લેખ પર કામ કરી શકસો, કેમ કે લેખનો વિસ્તાર સહેજ મોટો છે. --Gazal world (ચર્ચા) ૧૬:૫૦, ૮ જૂન ૨૦૧૮ (IST)
- તે શિવાય કાયદાને લગતા કેટલાક બિજા વિષયો પણ અહિં મૂકુ છે કે જેના વિશે વિશ્વકોષમાં વિસ્તૃત માહિતી છે. અને જે વિકિપિડીયા માટે અગત્યતા ધરાવતા લેખ છે.
- પુરાવો
- ગુનો
- આ બંને અગત્યના છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૫, ૯ જૂન ૨૦૧૮ (IST)
- મને મોકલી આપો. આવતા અઠવાડિયા દરમિયાન અથવા ત્યાર પછી હું કાર્ય કરી શકીશ.--Vyom25 (ચર્ચા) ૧૯:૦૫, ૧૪ જૂન ૨૦૧૮ (IST)
- @Vyom25: ચોક્કસ. થોડું કામ હું પણ કરીશ સાથે. --Gazal world (ચર્ચા) ૨૦:૦૨, ૧૪ જૂન ૨૦૧૮ (IST)
- @Gazal world: મારા મતે અંગ્રેજી લેખ પર પણ સારી એવી માહિતી છે. તો સૌપ્રથમ તેનો અનુવાદ કરી અહીં લેખ બનાવી પછી આપણા સંદર્ભ મુજબ માહિતી ઉમેરવી અને અન્ય ફેરફારો કરવા.--Vyom25 (ચર્ચા) ૧૮:૨૦, ૧૭ જૂન ૨૦૧૮ (IST)
- @Vyom25: ચોક્કસ. થોડું કામ હું પણ કરીશ સાથે. --Gazal world (ચર્ચા) ૨૦:૦૨, ૧૪ જૂન ૨૦૧૮ (IST)
- મને મોકલી આપો. આવતા અઠવાડિયા દરમિયાન અથવા ત્યાર પછી હું કાર્ય કરી શકીશ.--Vyom25 (ચર્ચા) ૧૯:૦૫, ૧૪ જૂન ૨૦૧૮ (IST)
કામ થઈ ગયું--Vyom25 (ચર્ચા) ૧૨:૪૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)