ચર્ચા:બનાસ ડેરી
છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૧ વર્ષ પહેલાં
બનાસ ડેરી, ભારતની સૌથી મોટી ડેરી હોવાનો સંદર્ભ અહીં મળે છે. એ એશિયાની સૌથી મોટી ડેરી હોવાનો સંદર્ભ મળે તો કૃપયા ઉલ્લેખીત કરવો. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૭, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
આ સંદર્ભ તરીકે લઇ શકાય? બીજો સંદર્ભ પણ મળી શકે છે. --KartikMistry (talk) ૦૯:૩૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- ધન્યવાદ કાર્તિકભાઈ. તો હવે આપણે, ’સદસ્યતા અને દૂધ ઉત્પાદન સંદર્ભે એશિયાની સૌથી મોટી ડેરી’ એમ લખીએ તો કેમ ? આપણી પાસે હવે સંદર્ભો છે જ. આપે આ શ્રમ લીધો એ બદલ ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૩૦, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)