ચર્ચા:મકાનજી કુબેર મક્વાણા

છેલ્લી ટીપ્પણી: Yacieng વડે ૪ વર્ષ પહેલાં

આ લેખનું ભાષાંતર હજું પૂર્ણ નથી તેથી થોડો સમય આપવા વીનંતી.

સૌ પ્રથમ તેનું શીર્ષક સુધારવા વિનંતી છે. જો તમે લેખના વિષયનું શીર્ષક જ ખોટું આપશો તો બાકીના ભાષાંતરને કેવી રીતે ન્યાય આપશો તે જણાવવા વિનંતી છે. આખો લેખ પૂરો થયા પછી જ પ્રકાશિત કરવા વિનંતી છે. ContentTranslationમાં તમારો લેખ સચવાઇ રહે છે. તેને વારંવાર પ્રકાશિત/publish કરવાની જરુર નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૪, ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

ધન્યવાદ મારી વાત સાંભળવા બદલ ‌Yacieng (ચર્ચા) ૨૧:૫૦, ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

Return to "મકાનજી કુબેર મક્વાણા" page.