ચર્ચા:મહાવીર સ્વામી
છેલ્લી ટીપ્પણી: નામ ફેર વિષય પર Rishabh.rsd વડે ૪ વર્ષ પહેલાં
નામ ફેર
ફેરફાર કરોમહાવીર સ્વામી વધુ પ્રચલિત નામ નથી? જૈન ધર્મ પ્રમાણે મહાવીર કે મહાવીર સ્વામી બેમાંથી કયું નામ વધુ યોગ્ય છે? જો મહાવીર સ્વામી સાચું નામ હોય તો આ પાનાંને મહાવીર સ્વામી પર વાળવું જોઈએ, નહીતર મહાવીર સ્વામી નવું પાનું બનાવી તેને અહીં વાળવું.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૬, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- જૈન પરંપરા પ્રમાણે દરેક તીર્થંકરના નામની પાછળ સ્વામી લગાડવામાં આવે છે. --sushant ૦૮:૩૭, ૨૨ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
- હું મહાવીર સ્વામી નામ થી સહમત છું કારણ ઘણા જૈન મંદિરો મા તેમના મૂર્તિ ના શિલાલેખ પર અને નીચે નામ પર જોવાઈ અને એ પ્રમાણે મે ફેર કરી દિધો છે જેનું કારણ ' ફેર કરવાના કારણ ' મા જણાવ્યા છે.. Rishabh.rsd (ચર્ચા) ૧૧:૫૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
- આ ૨૦૧૧ની ચર્ચા છે. તમે કયા ફેરફારો કર્યા તે જણાવશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૧૮, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
- હું મહાવીર સ્વામી નામ થી સહમત છું કારણ ઘણા જૈન મંદિરો મા તેમના મૂર્તિ ના શિલાલેખ પર અને નીચે નામ પર જોવાઈ અને એ પ્રમાણે મે ફેર કરી દિધો છે જેનું કારણ ' ફેર કરવાના કારણ ' મા જણાવ્યા છે.. Rishabh.rsd (ચર્ચા) ૧૧:૫૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
તેમના મુખ્ય શિષ્ય ના નામ આગળ પણ સ્વામી લગાડવામાં આવે છે, જેમ ગૌતમસ્વામિજી, સુધર્મા સ્વામીજી જે એમની પાટ પરંપરા દર્શાવે છે. Rishabh.rsd (ચર્ચા) ૧૨:૧૮, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
મારી ભૂલ થઈ.. મે અંગ્રેજી વિકિ પર પાના ના નામમાં ફેર કર્યો હતો.... Rishabh.rsd (ચર્ચા) ૧૨:૪૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)