ચર્ચા:માપુટો

છેલ્લી ટીપ્પણી: ચેતવણી વિષય પર Sahir Ximenes વડે ૨ વર્ષ પહેલાં

પોતાની પસંદગીઓ લાદવી છે. સામગ્રી દૂર કરવા માટે તમારા કારણો આપો કે આ સંપૂર્ણ રીતે તોડફોડ છે. --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૫:૧૨, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર

પહેલા યોગ્ય ગુજરાતી ભાષા વાપરવા વિનંતી છે. આ ગુજરાતી વિકિપીડિયા છે. મશીન-ભાષાંતર કરીને ચર્ચા કરવી યોગ્ય નથી! -- કાર્તિક ચર્ચા ૧૬:૧૪, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર
હું ગુજરાતી છું, મારે તમને એ સાબિત કરવાની જરૂર નથી. તોડફોડ કરવા અને ફેરફાર લડાઈ કરવા માટે તમારા કારણો ક્યાં છે? --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૬:૪૬, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર
@Aniket @Dsvyas ઉપરોક્ત સભ્ય @Sahir Ximenesના યોગદાનો જોવા વિનંતી છે. યોગ્ય સ્ત્રોત રજૂ કર્યો હોવા છતાં વારંવાર પોતાનો કક્કો ખરો કરવા ઉપરાંત અર્થહીન મશીન ભાષાંતરિત લેખો બનાવી રહ્યા છે. -- કાર્તિક ચર્ચા ૧૬:૪૭, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર
માત્ર અર્થહીન ચીઝ તમારું હુમલાખોર વર્તન છે. મારા યોગદાનોને તમે અર્થહીન કહી રહ્યા છો, બરાબર. તો અહીંયાના અંગ્રેજી જોડણી પસંદ પુલિસ તમારા અર્થપૂર્ણ યોગદાન છે? શાબાશ.
પુર્તગાલી ગુજરાતીમાં પ્રચલિત હોવા માટે મેં સ્રોત આપ્યા છે, "પોતાનો કક્કો ખરો"ની વાત મેં કયાં કરી?
ફરીથી, મૂળ ઉચ્ચાર અને જૂનું નામ (લાઉસેંસુ મારકશ) દૂર કરવા માટે તમે કારણ આપ્યું નથી. તમે ફક્ત પ્રવાસી સભ્યો પર ઘૃણાસ્પદ વ્યક્તિગત હુમલો કરી રહ્યા છો. ખૂબ જ અર્થપૂર્ણ. --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૭:૨૫, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર
એક આડવાત: આ ચીઝ શું છે? -- કાર્તિક ચર્ચા ૧૭:૪૫, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર

પોતાની પસંદગીઓ લાદવી છે. સામગ્રી દૂર કરવા માટે તમારા કારણો આપો કે આ સંપૂર્ણ રીતે તોડફોડ છે. --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૫:૧૨, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર

પહેલા યોગ્ય ગુજરાતી ભાષા વાપરવા વિનંતી છે. આ ગુજરાતી વિકિપીડિયા છે. મશીન-ભાષાંતર કરીને ચર્ચા કરવી યોગ્ય નથી! -- કાર્તિક ચર્ચા ૧૬:૧૪, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર
હું ગુજરાતી છું, મારે તમને એ સાબિત કરવાની જરૂર નથી. તોડફોડ કરવા અને ફેરફાર લડાઈ કરવા માટે તમારા કારણો ક્યાં છે? --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૬:૪૬, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર
@Aniket @Dsvyas ઉપરોક્ત સભ્ય @Sahir Ximenesના યોગદાનો જોવા વિનંતી છે. યોગ્ય સ્ત્રોત રજૂ કર્યો હોવા છતાં વારંવાર પોતાનો કક્કો ખરો કરવા ઉપરાંત અર્થહીન મશીન ભાષાંતરિત લેખો બનાવી રહ્યા છે. -- કાર્તિક ચર્ચા ૧૬:૪૭, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર

ચેતવણી

ફેરફાર કરો

@Sahir Ximenes: મહેરબાની કરી ને ભાંગફોડ કરવાનું બંધ કરશો. આ લેખમાં તમે જે વારંવાર પોર્ટુગીઝનું પુર્તગાલી કરે રાખ્યું છે તે ભાંગફોડ એટલે કે Vandalism (કદાચ તમને ગુજરાતી નથી આવડતું એવું લાગે છે માટે ભાંગફોડનો અંગ્રેજી અર્થ જણાવું છું) છે. આ મારી પહેલી ચેતવણી ગણજો અને જો તમારા યોગદાનો અને ચર્ચાઓમાં તમારું વર્તન નહી બદલાય તો મારે તમારા પર પ્રતિબંધ મૂકવો પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૮, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર

@Dsvyas: નમસ્તે ધવલ, તમને મળીને આનંદ થયો.
પણ તમારી નિષ્પક્ષતા ક્યાં છે? મહેરબાની કરીને યાદ રાખો કે હું પણ ફરિયાદ કરી શકું છું જો તમે તમારા સંચાલક હોદ્દેદાર હોવાનો દુરુપયોગ કરો છો. તમારા માટે પણ આને ચેતવણી તરીકે સમજો.
વિશ્વકોશી યોગ્ય સામગ્રી બનાવવું અને સ્રોત સહિત જોડણીથી લેખ બનાવવું ક્યારેય ભાંગફોડ કે તોડફોડ ન હોઈ શકે. આભાર. --સાહિર શિમેનશ (ચર્ચા) ૧૮:૧૬, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર
@Dsvyas ભાઇ, તમને પણ ચેતવણી મળી છે. સાચવજો! -- કાર્તિક ચર્ચા ૨૦:૪૬, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર
@કાર્તિક ભાઈ, હું માંડમાંડ મારું હાસ્ય કાબુમાં લાવી આ નિષ્પક્ષતાના ફરિયાદીની ચેતવણીનો જવાબ આપવાની હિંમત જુટાવવાને કાબિલ થઈ શક્યો છું. હા તો શ્રી. શ્રીમાન મહાન @સાહિર શિમેનશ, આપ જરા મને વાકેફ કરાવી શકશો એ હકિકતથી કે તમારી ફરિયાદ શું છે? મહેરબાની કરી ને મારી નિષ્પક્ષતા પ્રત્યે તમને પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો એ જરા જાહેર જનતાને જણાવવાનું કષ્ટ ઉઠાવશો? મેં તમને સાફસાફ લફ્ઝોમાં ઇત્તેજા કરી છે કે તમે કઈ ભાંગફોડ કરી છે, માટે અપને આપને બચાવ માં અન્ય કંઈ કહેવાનું લક્ષ્ય ધરાવતા હોવ તો બતાવજો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૮, ૪ મે ૨૦૨૨ (IST)ઉત્તર
તમને લાગે છે કે અહીંયા હસવું અને એવી રીતે વાત કરવું માકૂલ છે? તમારો તટસ્થ અને નિષ્પક્ષ રહેવાનો કોઈ ઈરાદો છે?
આ સભ્ય, તમારા કાર્તિક ભાઈએ એક દિનમાં ત્રણથી વધુ વાર મારા ફેરફારોને રદ કર્યા, આ પણ ચર્ચા અને કારણ વિના. તેણે પણ વારંવાર શહેરના સ્થાનિક ઉચ્ચાર અને જૂના નામને વારંવાર રદ કર્યા. હવે તેણે પોતે જ તેમને પાછા મૂક્યા છે, એટલે કે તને ખબર છે કે પોતાના કરેલા ફેરફાર ખોટા હતા, સાફ ભાંગફોડ હતી. પણ તમારા પ્રમાણે કેવળ મેં ભાંગફોડ કરી. મેં આ લેખ ગુજરાતી વિકિને સમૃદ્ધ બનાવા માટે બનાવ્યો છે. જોડણી માટે મેં સ્ત્રોતો પણ આપ્યા. તેમાં ભાંગફોડ ક્યાં છે? --સાહિર શિમેનશ (ચર્ચા) ૦૦:૨૮, ૫ મે ૨૦૨૨ (IST)ઉત્તર
Return to "માપુટો" page.