ચર્ચા:મુંબઈ જિલ્લો

છેલ્લી ટીપ્પણી: Vyom25 વડે ૧૧ વર્ષ પહેલાં

આ લેખને આપણે મુંબઈ શહેરી જિલ્લો અને મુંબઈ ઉપનગરી જિલ્લો એમ વહેંચવો જોઈએ કારણ કે હકીકતમાં મુંબઈ જિલ્લો નથી પરંતુ આ બે અલગ અલગ જિલ્લા છે.--Vyom25 (talk) ૧૨:૦૫, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સહમત!--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૬, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૪, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
 કામ થઈ ગયું. મુંબઈ ઉપનગરી જિલ્લો બાન્દ્રા ઉપનગરી જિલ્લા તરીકે મોજૂદ હતો તેનું નામ સુધાર્યું અને જૂનું નામ પણ રીડાયરેક્ટ તરીકે રાખ્યું છે. હવે આ લેખને રદ કરી દેવામાં વાંધો નથી.--Vyom25 (talk) ૧૯:૨૨, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "મુંબઈ જિલ્લો" page.