ચર્ચા:મેઘાણા

છેલ્લી ટીપ્પણી: બિનજરૂરી દિશાનિર્દેશન? વિષય પર KartikMistry વડે ૬ વર્ષ પહેલાં

બિનજરૂરી દિશાનિર્દેશન?

ફેરફાર કરો

આ દિશાનિર્દેશન કેમ જરૂરી છે? સંદર્ભ આપવા વિનંતી છે. -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૪, ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

અહીં ઘણાભાગના સ્થાનિકો આ ગામને મેઘાણા નામે જ ઓળખે છે, તેઓને આ શોધવામાં સરલતા રહે એ માટે દિશાનિર્દેશન જરુરી છે.
આ અંગે ક્યાંક ઉલ્લેખ છે? સરકારી વેબસાઇટ કે અન્યત્ર સમાચારપત્રોમાં? હોય તો લેખમાં મૂકવા વિનંતી છે. આ માટે આપણે વિકિડેટામાં પણ મૂકી શકીએ છીએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૩, ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર
શોધવું પડશે, મળશે તો જણાવીશ.--Hardhrol (ચર્ચા) ૧૭:૧૯, ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર
હા. ન મળે તો આપણે આ દિશાનિર્દેશન દૂર કરીશું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૩૪, ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર
Return to "મેઘાણા" page.