ચર્ચા:મેરી મેટિલિન માઉઝર
છેલ્લી ટીપ્પણી: મેરી મઉઝર વિષય પર Jelasa Eding વડે ૧ વર્ષ પહેલાં
મેરી મઉઝર
ફેરફાર કરોમેરી માઉઝર Jelasa Eding (ચર્ચા) ૨૨:૪૦, ૩ મે ૨૦૨૩ (IST)
- આ પૃષ્ઠ ન કાઢવું જોઈએ Jelasa Eding (ચર્ચા) ૨૨:૪૧, ૩ મે ૨૦૨૩ (IST)
- આ એક સાચી માહિતી દર્શાવતું પૃષ્ઠ છે જો એમાં થોડી ભૂલ હોય તો તેને સરખી કરવાની આપડી જવાબદારી છે . પૃષ્ઠ કાઢવાની નહિ. Jelasa Eding (ચર્ચા) ૨૨:૪૨, ૩ મે ૨૦૨૩ (IST)
- ના. જવાબદારી તમારી છે - આપણી નહી. જો તમારું ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ન હોય તો અહીં અર્થહીન પાનાં બનાવવાનું અને પછી તેને સુધારવાની જવાબદારીઓ મર્યાદિત સક્રિય સભ્યો ધરાવતા ગુજરાતી વિકિપીડિયા પર ઢોળી દેવાનું કાર્ય ન કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૨૨:૪૬, ૩ મે ૨૦૨૩ (IST)
- આ મારા દ્વારા થયેલ ભૂલ ની હું માફી માગુ છું 🙇🙂 Jelasa Eding (ચર્ચા) ૦૧:૦૨, ૪ મે ૨૦૨૩ (IST)