આ પાનાંને વિકિપીડિયા નામસ્થળ હેઠળ રાખીએ તો વધુ યોગ્ય રહેશે.--Vyom25 (talk) ૧૩:૧૦, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)

એવી કોઇપણ જગ્યા જ્યાં જલદી જડી જાય, ત્યાં રાખી શકાય. :)) તદ્દન સાચી જગ્યા તો એચ.ટી.એમ.એલ/સી.એસ.એસ નામનુ જો પાનુ હોય તો એના એક paragraph "Recognized Colors" (અનુવાદ જે પણ કરવો હોય તે) તરીકે મુકાવા માટેની લાયકાત અા લેખ ધરાવે છે.--વિહંગ (talk) ૧૩:૨૭, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)

રંગાવલિ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "રંગાવલિ" page.