ચર્ચા:રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થા

છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૬ વર્ષ પહેલાં

આ પાનાનું લખાણ કોઇ ખાનગી શિક્ષણ સંસ્થાની જાહેરાત જેવું લાગે છે. લખાણ મશિન ભાષાંતર જેવું વધુ છે. જે સભ્યને આ પાનું બનાવવા-રાખવામાં રસ હોય તે કૃપયા કાં તો વિકિલાયક, તટસ્થ અને ખાસ તો "જાહેરાત" હોવાનું ભાસ ન કરાવતું લખાણ અહીં કરે અન્યથા આ પાનું હટાવવા ટેગ થઈ શકે છે. આભાર. -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૦૪, ૨૩ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર

થોડા દિવસ થોભીને જો સુધારો ન થાય તો હટાવવા માટે સંમત --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૬, ૨૩ જૂન ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થા" page.