ચર્ચા:લોકમાન્ય ટિળક

છેલ્લી ટીપ્પણી: ચિખલી પર અપાયેલ લિંક વિશે વિષય પર Dsvyas વડે ૮ વર્ષ પહેલાં

ખુબ સરસ લેખ.... ઉમદા લેખ ગણી શકાય.... થોડા સુધારા બાદ મુખ્ય પૃષ્ઠ પર મુકવા હું સમર્થન કરું છું. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)

ચિખલી પર અપાયેલ લિંક વિશે

ફેરફાર કરો

લોકમાન્ય ટિળકનો જન્મ રત્નાગીરી જીલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે થયો હતો. મહારાષ્ટ્રમાં લગભગ પચાસ ચિખલી છે. જેમાંથી કોઈએ ભૂલથી બુલઢાણા જીલ્લાના ચિખલીને લિંક કરી દીધું હતું. જે પાનાનો ગુજરાતીમાં અનુવાદ મેં જ કરેલો છે. કારણ કે ત્યાં હું ભણેલો છું. સાચી લિંક, જેનું ગુજરાતીમાં પાનું નથી, તે આ મુજબ છે: https://en.wikipedia.org/wiki/Chikhali,_Maharashtra

પથિકભાઈ, આ બાબતે ધ્યાન દોરવા બદલ આપનો ઘણો આભાર. ચિખલી (તા. સંગમેશ્વર) નામે પાનું હવે બનાવી દીધું છે અને આ લેખ સાથે જોડ્યુંં પણ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૨૪, ૨૪ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

ખુબ ઉમદા કાર્ય છે. આપને ખુબ ખુબ સાધુવાદ.

Return to "લોકમાન્ય ટિળક" page.