ચિખલી (તા. સંગમેશ્વર)

ભારતનું ગામ

ચિખલી એ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકામાં આવેલું એક ગામ છે.

ચિખલી (ચિખલગાંવ), દાપોલી
ગામ
ચિખલી (ચિખલગાંવ), દાપોલી is located in મહારાષ્ટ્ર
ચિખલી (ચિખલગાંવ), દાપોલી
ચિખલી (ચિખલગાંવ), દાપોલી
ચિખલીનું મહારાષ્ટ્રમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 17°15′N 73°35′E / 17.25°N 73.58°E / 17.25; 73.58
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોરત્નાગિરી જિલ્લો
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
નજીકના શહેરચિપલુન, રત્નાગિરી, કરાડ, સાતારા

જાણીતા વ્યક્તિઓ ફેરફાર કરો

  • લોકમાન્ય ટિળક - પ્રખ્યાત રાષ્ટ્રવાદી, પત્રકાર, શિક્ષક, સમાજ સુધારક, વકીલ અને સ્વાતંત્ર્ય સંગ્રામીનો જન્મ આ ગામમાં ૨૩ જુલાઇ ૧૮૫૬ના દિવસે થયો હતો.[૧]

કેવી રીતે પહોંચશો ફેરફાર કરો

રેલ માર્ગે ફેરફાર કરો

ચિખલીની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન સંગમેશ્વર છે. એ ઉપરાંત રત્નાગિરી રેલ્વે સ્ટેશન પણ નજીકમાં છે.

સડક માર્ગે ફેરફાર કરો

રત્નાગિરી અને ચિપલુન ચિખલીના સૌથી નજીકના નગરો છે. આ બંને નગરો ચિખલી સાથે સારી સડક દ્વારા જોડાએલા છે અને મહારાષ્ટ્રના અન્ય સ્થળો સાથે યાતાયાતની સગવડ ધરાવે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. EMINENT INDIANS: FREEDOM FIGHTERS. Rupa Publications. મેળવેલ ૨૬ ઓક્ટોબર ૨૦૧૪.