ચર્ચા:લોલાડા (તા. શંખેશ્વર)

છેલ્લી ટીપ્પણી: વિશિષ્ટતા વિષય પર KartikMistry વડે ૭ વર્ષ પહેલાં

વિશિષ્ટતા ફેરફાર કરો

લોલાડા ગામ એ સમી તા. નું સૌથી મોટું ગામ છે. તેમા સૌથી વધારે પટેલ, ઠાકોર અને રબારી સૌથી વધુ છે. આ ગામ માં બે તળાવ હોવાથી લોકોને પાણી માટે કકળાટ થતો નથી. મંદિરોમા સૌથી જૂનુ મંદિર ભુવનેશ્વર મહાદેવ નુ મંદિર છે. આ ગામ માં અનેક મંદિરો છે જેમા હનુમાનજીનું મંદિર, બાપા સીતારામ નું મંદિર, રામજી મંદિર, હિંગળાજમાનું મંદિર, નાગ દેવાનું મંદિર, અંબેમાનું મંદિર, સીતળા માતાનું, સ્વામી નારાયણ નું મંદિર, ખોડિયાર માતાનું મંદિર, નાગણેશ્વરી માનું મંદિર જેવા અનેક મંદિરો આવેલા છે. Ghansyamgiri (ચર્ચા) ૦૯:૫૬, ૧૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર

માહિતી માટે આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૪૦, ૧૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર
Return to "લોલાડા (તા. શંખેશ્વર)" page.