ચર્ચા:વાંઢાય (તા. ભુજ)

છેલ્લી ટીપ્પણી: નામ - વાંઢાય? વિષય પર Bhatakati aatma વડે ૯ વર્ષ પહેલાં

નામ - વાંઢાય?

ફેરફાર કરો

૧. https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B

૨. http://kutchdp.gujarat.gov.in/kutch/taluka/Bhooj/taluka-vishe/ram-mundir.htm

અને

૩. https://en.wikipedia.org/wiki/Vandhay

મુજબ આ ગામનું નામ વાંઢાય હોવું જોઇએ. તેમ છતાંય ચકાસવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૪, ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

વત્સ, નિઃશંક એ વાંઢાય જ છે. વાંઢો નામનું કોઇ જ ગ્રામ કચ્છ ક્ષેત્રમાં વિદ્યમાન નથી. આ જીવ તે ક્ષેત્રમાં ભટકેલો છે. જય સચ્ચિદાનંદ. આપનું કલ્યાણ હો.--☆★ભટકતી આત્માના આશિષ (✉✉) ૨૨:૨૨, ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
Return to "વાંઢાય (તા. ભુજ)" page.