ચર્ચા:વાકછટા
આ લેખનું વક્તૃત્વ નામ રાખીયે તો? સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૮:૨૦, ૧૫ ઓકટોબર ૨૦૧૦ (UTC)
- વક્તૃત્વ ચોક્કસપણે સારો શબ્દ છે, પણ અંગ્રેજીમાં રેટરિક માટે લખ્યું છે,
- "From ancient Greece to the late 19th Century, it was a central part of Western education, filling the need to train public speakers and writers to move audiences to action with arguments."
- જેના આધારે મને તેના કરતાં પણ વાકછટા વધુ યોગ્ય લાગે છે. આ ઉપરાંત ગુજરાતી લેક્સિકનમાં અન્ય એક શબ્દ શબ્દાડંબર (જે ખરેખર તો rhetorical માટે આ પ્રમાણે આપ્યો છે-વકતૃત્વપૂર્ણ, અલંકારિક, વાક્છટાવાળું, અતિશયોક્તિવાળું, શબ્દાડંબરવાળું, કૃત્રિમ શૈલીનું) છે જે પણ આને માટે યોગ્ય લાગે છે. પરંતુ તે શબ્દથી લેખ બનાવવાની તરફેણમાં નથી, તેને કોરૂં રાખીને રિડાયરેક્ટ કરી શકાય. અને વક્તૃત્વ શબ્દ આપણે સામાન્ય શૈલીનાં ભાષણ માટે પણ વાપરીએ છીએ, જ્યારે આ અતિશયોક્તિ ભરેલા સંભાષણ માટે વપરાતો શબ્દ છે, માટે બંનેમાં ભેદ રાખવો સારો એવું મારૂં માનવું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૮, ૧૫ ઓકટોબર ૨૦૧૦ (UTC)
- agree! સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૩:૩૯, ૧૫ ઓકટોબર ૨૦૧૦ (UTC)
વાકછટા વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve વાકછટા.