Explorerનું ગુજરાતી

ફેરફાર કરો

લેખમાં Explorerનું ગુજરાતી અન્વેષક કરવામાં આવ્યું છે, ચકાસતા જણાયું કે ગુજરતી લેક્સિકનમાં પણ તે જર્થ આપ્યો છે, અન્ય પર્યાય છે શોધક, પરંતુ ખરૂં જોતા શોધક કે અન્વેષક એ તો inventor શબ્દનું ગુજરાતી છે, અને મોટેભાગે તેને માટે જ વપરાય છે, તથા અંગ્રેજી શબ્દોનો ભાવ જોતા તેને માટે જ યોગ્ય લાગે છે. Explorer શબ્દનો સચોટ અને યોગ્ય અર્થ શું કરી શકાય? અહીં આ લેખ માટે ભોમિયો ઉચિત રહેશે?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૭, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

મને પણ અવઢવતો હતી જ.. ભોમિયો શબ્દ મારા મતે સચોટ રહેશે. સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૪:૨૩, ૨૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)
Return to "વાસ્કો દ ગામા" page.