ચર્ચા:વિશ્વ ગુજરાત

છેલ્લી ટીપ્પણી: દરજ્જો વિષય પર વિહંગ વડે ૯ વર્ષ પહેલાં

દરજ્જો ફેરફાર કરો

આનો દરજ્જો ન્યુઝ પોર્ટલનો છે અને કેમકે તે કોઈ પ્રકાશન નથી કરતું, તેને સમાચારપત્ર ગણવા કરતા વેબસાઇટ ગણવી વધુ યોગ્ય લાગી અને માટે શ્રેણીઓમાં અને લખાણમાં ફેરફાર કર્યા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

આપે ખરેખર યોગ્ય જ કર્યુ છે.--લિ., વિહંગ વ્યાસંગી ૨૨:૫૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
Return to "વિશ્વ ગુજરાત" page.