ચર્ચા:વૈશ્વિક આબોહવા પરિવર્તન
નામ
ફેરફાર કરોઆ લેખનુ નામ કોઇએ ગુગલ ટ્રાન્સલેટ જેવા ટુલથી બનાવ્યું હોય એવું લાગે છે. આ લેખનુ નામ હોવું જોઇએ વૈશ્વિક આબોહવા પરિવર્તન અથવા તો વૈશ્વિક તાપમાનમાં વધારો. કોઇ જણાવસે લેખના નામનો ફેરફાર કરી અત્યારે જે નામ છે તેનું રીડારેક્ટ કેમ કરી શકાય? Pruthvi.vallabh (ચર્ચા) ૧૨:૫૬, ૧ જુલાઇ ૨૦૨૧ (IST)
- કામ થઈ ગયું આભાર. નામ બદલી દીધું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૮, ૧ જુલાઇ ૨૦૨૧ (IST)